Saturday, 5 January 2019

Educational innovation fair-2018-19

3idiots મૂવીમાં આપણે જે પીળું સ્કૂટર જોયું તુ...... એ બનાવનાર રિઅલ Rancho જહાંગીર શેખ .... એકપણ ડિગ્રી વગર, કોઈપણ જાતના શાળા શિક્ષણ વગર ફક્ત એમને કરેલા ઇનોવેશનથી ત્રણ ત્રણ રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર learning to learn માં believe કરનાર.......એક ભારતીય...જે‌ રીયલ માં Rancho named સ્કૂલ ચલાવે છે.... જ્યાં no textbook no exam...only learning ....થાય છે.... એમની speechસાચે.... શિક્ષણ નો concept and real picture .....આપણી સમક્ષ ખડુ કરી દે....." આપણે બાળકોને શીખવવાનું નથી .... શીખતાં કરવાનું છે...."....એ અર્થ સમજાવી જાય....

PEOPLE WHO ENCOURAGED US...FOR OUR WORK BY VISITING , APPRECIATING OBSERVING OUR PROJECT....... educational innovation fair 2018-19