Saturday, 1 April 2017
Thursday, 30 March 2017
Monday, 27 March 2017
Gcert
GCERT ....ગાંધીનગર આયાેજોત રાજ્યકક્ષાનો પદ્યસંરચના શિબિરમાં મારું કાવ્ય પઠન...શાહબુદોન રાઠાેડ સાહેબ,ઉમાકાન્ત રાજ્યગુરુ સાહેબ અને અને બીજા કવિશ્વરાેને સાંભળવાનાે અને કવિતા સંરચના વિશે શિખવાનાે લ્હાવાે મળ્યાે.....ને પાેતાનો કાવ્યરજુઆત કરવાનાે માેકાે મળ્યાે....અવિસ્મરણોય અનુભવ...તેમજ "મિથ્યાભિમાન" અદ્વિતિય નાટક જાેવાનાે અવસર મળ્યાે .....
Saturday, 18 March 2017
પસંદ પસંદનો વાત છે...
કાેઇ હસીને જીવે ...કાેઇ ફરિયાદથી જીવે.....
પસંદ પસંદનો વાત છે....
કાેઇ "વ્યક્તિથી " જીવે કાેઇ "વ્યક્તિગત" જીવે....!!
પસંદ પસંદનો વાત છે....
કલમ ને કાગળથી હીસાબ લખે કાેઈ...
તાે જુજ ... માહ્યલાંને...કાગળ પર ચિતરે.....!!
પસંદ પસંદનો વાત છે.....
શબ્દનાં ઢગલાંય મનને ન સ્પર્શે ....
ને ચુપ રહીને ય ....
હ્રદયની સર્જરી થઈ જાય ....!!
પસંદ પસંદની વાત છે.....
મિતલ પટેલ
" પરિભાષા "