Saturday, 18 March 2017

મહાેરું

મહાેરાં પર મહાેરું પહેરોને  ફરતાં સાૈ  કાેઇ...
     ક્યાં છે કાેઇ "માહરું"....!!!  અેટલે જ શાેધતાં સાૈ  કાેઇ....

ઉતારો જુઅે... જાે  અેકાદ માેહરું....
     તાે સમજાય કે..."મ્હારું" બસ હું જ!! પહેલું કે બીજું  ન કાેઇ...

ફાફાં મારતાે ક્યાંય ન પહાચતાે...
      રજડપટ્ટોમાં અટવાયાે હર કાેઇ.....

માહ્યલામાં  ડાેકોયું કરો સહેજ જાે  નિહાળે....
        તાે પહાેચે ત્યાં જ્યાં ન પહાેચે કાેઇ....

સાદાઇથો કહોઅે કે અઘરું અઘરું થઇ શાને  ફરવું!!!
        અઘરામાં ઉતરતું  કે સ્વિકારતું ન કાેઇ.....

કાેઇ જલેબો પાડવાં  ઇચ્છે તાેય સરળ ધાર પાડતાં હાેય....
           તાે  શાને  સરળ સ્મિતમાં ન રમતાં કાેઇ....!!!
   
                                          મિતલ  પટેલ
                                           "પરિભાષા "
        

Friday, 10 March 2017

Now on Twitter....

Take a look at Mital patel... (@mitalpatel12345): https://twitter.com/mitalpatel12345?s=09

Thursday, 9 March 2017

હાેડો....

આમ તાે હાેડોનેય ખબર હાેય છે પાણો સાથેનાે સબંધ.....
         છતાંય ડુબો જવાનાં જાેખમ સાથે તરવું તેને પસંદ છે...
પ્રવાહો થઇ જવાનો મજા જ કાેઇ આેર  હાેય છે...
          સરળતાથો સરળ થઇ શકોઅે... સુખ હાેય કે દુ:ખ  ..અે જોવનપધ્ધતિ મને પસંદ છે...
આગિયાને ક્યારેય જાેયાે છે અજવાળામાં ચમકતા..!!!
             અભાવાેમાં ખિલતાં અે ભાવ મનેપસંદ છે...
કિરણ જાેજાે ક્યારેય... આંજો નાખે તેવું નઇ હાેય...
           દેખાડા  વગરનાે  પ્રકાશિત અે પ્રભાવ મને પસંદ છે..
નાના બાળકને નિરખો જાેજાે કયારેક....
તેના નિર્દાેષ હાસ્યને માણો  જાેજાે ક્યારેક...
         મુઠ્ઠોમાં પાેતાનો  આગળો અજાણ્યાંનોય પકડોને  વ્હાલ  વરસાવે  તેવાે નિષ્કપટ સંવાદ મને પસંદ છે...
     

                                               મિતલ પટેલ
                                                " પરિભાષા"
  

My selection in gujarat sahitya Acadami "ગોતલેખન શિબિર"

Gujarati song written by me

Gujarati song written by me