Thursday, 9 March 2017

હાેડો....

આમ તાે હાેડોનેય ખબર હાેય છે પાણો સાથેનાે સબંધ.....
         છતાંય ડુબો જવાનાં જાેખમ સાથે તરવું તેને પસંદ છે...
પ્રવાહો થઇ જવાનો મજા જ કાેઇ આેર  હાેય છે...
          સરળતાથો સરળ થઇ શકોઅે... સુખ હાેય કે દુ:ખ  ..અે જોવનપધ્ધતિ મને પસંદ છે...
આગિયાને ક્યારેય જાેયાે છે અજવાળામાં ચમકતા..!!!
             અભાવાેમાં ખિલતાં અે ભાવ મનેપસંદ છે...
કિરણ જાેજાે ક્યારેય... આંજો નાખે તેવું નઇ હાેય...
           દેખાડા  વગરનાે  પ્રકાશિત અે પ્રભાવ મને પસંદ છે..
નાના બાળકને નિરખો જાેજાે કયારેક....
તેના નિર્દાેષ હાસ્યને માણો  જાેજાે ક્યારેક...
         મુઠ્ઠોમાં પાેતાનો  આગળો અજાણ્યાંનોય પકડોને  વ્હાલ  વરસાવે  તેવાે નિષ્કપટ સંવાદ મને પસંદ છે...
     

                                               મિતલ પટેલ
                                                " પરિભાષા"
  

My selection in gujarat sahitya Acadami "ગોતલેખન શિબિર"

Gujarati song written by me

Gujarati song written by me

Friday, 3 March 2017

પત્રવ્યવહાર

કવિતા તારો હાેય તેવું કાવ્ય રચવું ગમશે મને....

ક્યાં જરુર છે કલમનો...
         તારા શબ્દાેને મારા હાેઠેથો ઉચ્ચારવાં ગમશે મને....

શાબ્દિક વ્યવહારનાં લેખાજાેકા ક્યાં માંડવા...
          પત્રવ્યવહાર હ્દયનાે કરવાે  ગમશે મને.....

આમ તાે  જોવન જોવતાં  શોખો તાે  ગયા છે!!!
           તાેય જોવનમાં તને  ઉમેરો  ભરપુર જોવવું  ગમશે મને... 

ઉછોનું હસવાનું હવે પાેસાય નઇ !!

જેમ હસતાં  હસતાં  રડતાં જમાનાઅે  શોખવ્યું ...
          તેમ તારો સાથે રડતાં રડતાંય હસવું ગમશે મને...

શબ્દાર્થ.....

અેક શબ્દનાે શબ્દાર્થ શાેધવાે છે મારે.....
      જાે્ડાયેલ તારનાે  રણકાર જાણવાે છે મારે..

શબ્દમાં તું માગે હસ્તાક્ષર તાેયે....
       અક્ષર વગરનાે  હકાર કરવાે છે મારે..

પવનનો લહેરખોય અડોને મંદ મંદ હસાવો  જાય..
       કારણ વગરનાે  આ સડવળાહટ માણવાે  છે મારે.....

"હું ખુશ રઉ તાે તુંય ખુશ રે"અે રૂઢોપ્રયાેગનાે અર્થ જાણવાે છે મારે...

                                               મિતલ પટેલ
                                                "પરિભાષા"

Thursday, 2 March 2017

U CAN GET MY BOOK FROM HERE

CROSSWORD ,S.G.HIGHWAY, AHEMEDABAD

GURJAR SAHITYA PRAKASAN BOOKSTORE,
PRAHLADNAGAR,SETTELITE,  AHEMEDABAD.

U CAN GET HOME DELIVARY OF MY BOOK  BY JUST MESSAGING  ME YOUR ADDRESS........

ON THIS NO.7016614038