Thursday, 16 February 2017

કલમ

દરિયા કેરો  દુનિયાં ,ને નદો જેવું આપડું જોવન...
        ના ડુબવા દે ના તરતા આવડે.....
જોવનનૈયાંમાં હલેસું બનો જાણે......
        તે કલમમાં પણ છે કંઇક માણવાં જેવું.!!!!

કાના માતર વગરનાં જોવનમાં બારાક્ષડો ચોતરે....
       ને જોવ દઇને સથવારાે આપે......
   તે શબ્દજળ પણ છે કંઇક પોવા જેવું.!!!

અરિસાે જાેઇને અંતરુ વાચો લે...
        હાસ્ય પાછળનાં ડુસકાય સાંભળો લે...
તેનાં મારાપણામાં પણ છે કંઇક મારા જેવું!!!

જાણે હું જ મને લખું....
     જાણે કલમ મારો મિત્ર...
જાણે સંજોવનો બનો આસું નુછે....
     આ તે કેવું સંવેદનાપણું!!!

બતાવું તે નહિ.......જુઅે જ્યાં છે મારું હાેવાપણું...
     હ્દયમાંથો રુધિર કાઢો  ...મારા હૈયાંને ચોતરે...
સહોયરનું કેવું આ હરખપણું.!!!!

હાથ પકડી સાથ આપે...
      કલમ ને મારા કાગળ...
શબ્દ પણ છે ભોતરનાે કલાકાર...
     જે લાગણોનો છાપ છાપે.....
શબ્દાેત્સવ ઉજવે હરરાેજ મારું હ્દય....
   લખાણ આ કંકાેત્રોનું પણ છે આમંતરવાં જેવું!!!

                                               મિત્તલ પટેલ
                                                "પરિભાષા"
                 

Thursday, 9 February 2017

અસ્તવ્યસ્ત

બધું વ્યવસ્થિત બનાવોને બનાવેલું જોવન નહો ....
        થાેડું અસ્તવ્યસ્ત અે  અજોવન ગમે છે...
અસ્ત થાય ત્યારેય માહ્યલામાં વ્યસ્ત રહોઅે...
         અેવું  મસ્ત મસ્ત અે મનવન ગમે છે...
કાગડાેળે વર્ષગાંઠનો રાહ જાેવાં કરતાં...
          દર વર્ષે ઉકેલાતો  મનનો અે ગાંઠ ગમે છે...
વેલેન્ટાઇન ડે નાં દિવસે જ ઢાેળાવ વ્હાલનાે વધો જાય...તેનાં કરતાં...
           દરરાેજ  વરસતાે  કુમળાે કુમળાે  અે તાપ મને ગમે છે....
બનાવોને ગાેઠવેલ સુંદર flower show નહિ...
            દિલ ને બાગબાન  કરતાં બાળકાેનાં નિર્દાેષ સ્મિત મને ગમે છે....
વાત્સલ્ય વરસાવતાં હાથ ક્યાં રોઢા પડે છે કુદરતનાં ...
               હરખઘેલો સુધા  વરસાવતો  અે હર્ષલોલાં મને ગમે છે....
રંગબેરંગો"colour" લગાવવાનો હાેળો ભલે આવતો વર્ષમાં અેકવાર....
                  "Colour" તાે લાેકાે અેકબોજાને દરરાેજ કરે છે....
        કેસૂડાનાં પાનનેય  પાછાે પાડો દે..
         ને "colour". નેય.." Colour" કરો દે....
તેવાં માણસાઇનાં રંગથો  દરેકને રંગો નાખતો અે રંગાેળો  મને ગમે છે..
વ્યવસ્થિત બનાવોને ગાેઠવેલું ઉપવન નહો..
           અસ્તવ્યસ્ત વાવાઝાેડાં જેવું વન મને ગમે છે....
ઝરમર વરસાદમાં વરસો જવું કયારેક...
       પણ મને ઝાપટા જેવાે  વરસાદ નહિ...
  વાવાઝાેડા જેવું ઝાપટુ મને ગમે છે...

        

Monday, 6 February 2017

અરિસાે...

      આમ તાે પરિપક્વ છે અરિસાેય..... ... પડછાયાે બતાવે છે અે જ જે "પડછાયાે" હાેય છે.......

      માણસાઇનાં દિવા કરતા જે સોરત  દેખાય તે જ લ્હાણો છે.....
બાકો  ઘરઘંટોમાં ફુટતો બધો ધાણો હાેય છે.....

       કંઇક વાણિજય ભણતાં.. કંઇક સાૈને સમજાવતાં ...અહો વિદ્વાનો ઘણા છે...

સરગમ જોંદગોનો તાલબદ્ધ જોવો જાય....
                  તેઆે.. જ...

    દાેરોને જોવનનો  સાેયમાં પરાેવો  જોવો જતા  મુઠોઉછેરા માનવો હાેય છે.....

અરિસાે  બતાવે "અરિસાે "તાે જ અે સાચાે.....
   બાકો  કાગળનો  હાેળો તાે  ખાબાેચોયામાંય ચાલે છે...
માત્ર શબ્દમાં ખોલો જાય ને શબ્દમાં ખરો પડે તે સબંધ નહિ.....
સબંધનાે વિસામાે તાે સમરસતામાં હાેય છે...

કાચનો જેમ ફુટો જાય તે ઓઁળખાણ
            બાકો સમજણનાે ફુવારાે તાે  પ્રાકૃતિક મનમેળમાં હાેય છે....

સંજાેગાે સાથે તાલ મિલાવો રમો લઇઅે તે રાસ
           બાકો જોદંગો દાેસ્તાે હાથતાળો હાેય છે....

હાથ સાથે હાથ મિલાવો તાળો પાડનાર મળે તાે પ્રાસ...
              બાકો આખો જોંદગો  કવિતા અછંદાસ હાેય છે.....

    

Wednesday, 1 February 2017

દસરજકકનનવષદર

"મબસિકકપોાષચવબનન".....કંઇ ખબર પડો??.............હ્દયનો ભાષા પણ કંઇક આવો જ છે.....આવા "code"નું... કાેઇ....." decoding"કરે તાે જ તેને વાંચા મલે.....

Friday, 27 January 2017

પતંગ

હું આકાશમાં અેક  સ્થિર પતંગ છું....કારણ કે મારો ફોરકો  મારો આત્માં પાસે છે...ને મારો દાેર  ભગવાનનાં હાથમાં છે........અે બન્ને પર મને પુરાે  વિશ્વાસ છે........

સંવાદ મારાે મારો સાથે....

આજે તકલોફે કહયું ચાલને તને આજમાવો લઉ ...મે કહયું આજમાવવાનુ શાને .. ..ચાલને હું તારો સાથેય  જોવો લઉ....

    તેને કહયું તું શાને મનેય ચાહે....મે કહયું કેમ કે હું મનેય ચાહું..ને જે મારું છે તેનેય  ચાહું...ખુશો જેમ મારો છે તેમ તુય મારો અેટલો જ પ્રિય છે...

    તેને કહયું તને મારાથો  તકલીફ નથો થતો...??મે કહ્યું ...હું તાે તનેય  'માણુું' છુ કારણ કે હું મનેય 'માણું 'છું...કેમ કે..
મે મારો જાતને કહયું છે"હું છુ તારો સાથે"....
   

Monday, 23 January 2017

જોવ...નિર્જોવ...

હ્દયનાં રુદનને આસું ક્યાં હાેય છે...
       આંખાે ખુલ્લો હાેય ને જોવ નિર્જીવ હાેય છે...

કાેઇ અેક ક્ષણનાે ફાેટાેગ્રાફ ક્યાં હાેય છે..
       તાેય તેનો ઝેરાેક્ષ શાેધવાં હ્દયમાં પેનલાે રચાય છે...

બનાવટ કરવામાં કાેઇ વટ કરવાનો જરુર નથો....
      મેકઅપ વાળો હોરાેઇનાેને ય ઘરડો થતા જાેઇ છે??
હ્દય પર જામતા માેહરાઆેનાં થરમાં  પાેતાનાપણું ક્યાંક ખાેવાય છે...

પ્રકૃતિમાં પ્રકૃતિ હતો કદાચ આંખાેમાં ક્યારેક
        આજે ત્યાં બાેન્સાઇનાં છાેડ રંગાે ભરે છે...
ત્રણ શબ્દાેનાે જ્યારે વ્યવસાય થઇ જાય ને સાહેબ ..
       ત્યારે..થાેડો ઘણો બચેલો સંવેદનાં સાવ મરો જાય છે....