Friday 23 February 2024

ખેડા જિલ્લાની વઘાસ પ્રાથમિક શાળાનાં મેગેઝિન "પ્રગતિ"નાં જાન્યુઆરી 2024 નાં અંકમાં... મારો શૈક્ષણિક લેખ........💫😀🎊✍️

NEP:2020 ..... અંતર્ગત.... Vocational education નાં ભાગરૂપે......💫ધરુ ઉછેર કેન્દ્ર ની મુલાકાતે....💫ગ્રીન હાઉસ અને નેટ હાઉસની મુલાકાતે💫ખજુરીમાંથી વિવિધ પ્રકારના સાવરણા બનાવતાં કારીગરોની મુલાકાતે....💫માટીને બીબાં માં ઢાળીને કાચી ઈંટો અને તેને સુકવી ત્યારબાદ ઈંટોની ભઠ્ઠીમાં તપાવીને પાકી ઈંટો બનાવવાની હથોટી ધરાવતા કારીગરો જ્યાં કામ કરે છે... એ ઇંચભઠ્ઠાની મુલાકાતે💫પ્રોફેશનલ્સ પાસેથી ઇનોવેટિવ હેર સ્ટાઇલ મહેંદી મુકવાની તાલીમ.સાંપા પ્રાથમિક શાળાદહેગામ, ગાંધીનગર