કેટલાક પ્રશ્ર્નાેનાં જવાબ માંડુ છુ તાે...
જવાબને બદલે રસ્તાે મળે છે...
કેટલાક અન્યાયનાં પાેટલાં કાઢુ છુ તાે....
આજનો મજબુતાઇનાં પાયા મળે છે....
કેટલાક સબંધાેનો પરિભાષા શાેધુ છું તાે....
જોવવાં માટે નિમિત્ત કેટલાક પુષ્પાે મળે છે....
આસુઆેનાં દરિયાં તળે દબાયેલ ઘુટણને વિચારું છું તાે ...
આસ્તિક હજોયે બનો રહેવાનાં કારણાે મળે છે....
અજવાળિયે દોવાે ન થાય...
અંધારા માંથો જ જ્યાેત પ્રગટે છે....
તાેફાનાેને જોરવવાં હામ ભરુ છું તાે...
મને મારા પરનાે જીવંત ને અડગ વિશ્ર્વાસ મળે છે....
મિત્તલ પટેલ
"પરિભાષા"
No comments:
Post a Comment