મિતલ પટેલ
"પરિભાષા"
Thursday, 25 July 2024
" ગાંધીનગર સમાચાર "✍️🗞️📰💫 દૈનિક અખબારમાં મારી રેગ્યુલર કોલમ "પમરાટ"નો લેખ......તા: 24/7/24 બુધવાર🌿🪷📜
Friday, 19 July 2024
ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગરનું. 💫😊બાળવિશ્વ મેગેઝીન😊💫 એ દરેક શિક્ષક અને પેરેન્ટ્સ માટે બાળઉછેર તેમજ બાળ કેળવણીના ખૂબ જ મહત્વનાં અને માર્ગદર્શિત કરતાં મુદ્દાઓ પર શ્રેષ્ઠ સાહિત્ય પૂરું પાડતું મેગેઝીન છે. તેનાં જુલાઈ અંકના વિશેષાંક "બાળકેન્દ્રી પુસ્તક પરિચય" માં.. બાળકોમાં મૂલ્યોની વાવણી કરતાં અને તેમનાં ઘડતરની બારાખડીસમ વિવિધ શ્રેષ્ઠ પુસ્તકોનો પુસ્તક પરિચય લેવામાં આવ્યા છે.તેમાં મારાં ગુર્જર સાહિત્ય પ્રકાશન દ્વારા પ્રકાશિત "23 પ્રેરણાત્મક બાળનાટકો" નામના પુસ્તકનાં પુસ્તક પરિચય પરનો લેખ....✍️📖📝📕🎋
Wednesday, 17 July 2024
મુંબઈથી પબ્લિશ થતાં સર્જનહાર મેગેઝીનનાં 2024 જુલાઈ અંકમાં મારો લેખ...💫📝🗃️🪄🗞️
" ગાંધીનગર સમાચાર "✍️🗞️📰💫 દૈનિક અખબારમાં મારી રેગ્યુલર કોલમ "પમરાટ"નો લેખ......તા: 17/7/24 બુધવાર🌿🪷📜
Friday, 12 July 2024
આજના દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરમાં મારો લેખ......12/7/24..... શુક્રવાર
રાજ્યકક્ષાએ રિસર્ચ પેપરનું PPT presentation આપ્યાં બાદ "ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર " દ્વારા સંપાદિત ISBN NO. સાથેના પુસ્તકમાં મારાં રિસર્ચ પેપરને સ્થાનમાં મળ્યું ,તે બદલ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ અને સુંદર સંકલન અને સંપાદન કરવા બદલ ડાયટ વડોદરા નો હૃદય આભાર માનું છું આભાર માનું છું.😊📝📕🎋✍️💫📖
‹
›
Home
View web version